$AIDS$ વાયરસમાં પ્રોટીન આવરણ અને જનીનદ્રવ્ય તરીકે ........ હોય છે.
એક શૃંખલામય $RNA$
એક શૃંખલામય $DNA$
બેવડી શૃંખલામય $RNA$
બેવડી શૃંખલામય $DNA$
કઈ ભાષામાં $‘des’$ નો અર્થ દૂર થાય છે?
આપેલ આકૃતિ $'A'$ અને $'B'$ માંથી કયું ઔષધીય દ્રવ્ય પ્રાપ્ત થાય છે?
નીચેના પૈકી સાચી જોડ કઈ છે?
હીમોફીલીસ ઈન્ફ્લુએન્ઝી કયા રોગ માટે જવાબદાર છે?
કોના અપરિપક્વ ફળના ક્ષીરમાંથી અફીણ મળે છે?