આપેલ આકૃતિ $'A'$ અને $'B'$ માંથી કયું ઔષધીય દ્રવ્ય પ્રાપ્ત થાય છે?

745-937

  • A

    $  i -$ ભાંગ, $ii -$ કોક

  • B

    $  i -$ $LSD$, $ii -$ ગાંજો

  • C

    $  i -$ નિકોટીન, $ii -$ કોકેન

  • D

    $  i -$ ભાંગ, $ii -$ ચરસ

Similar Questions

કેન્સર કોષોમાં કયાં જનીનો નિષ્ક્રીય બને છે?

રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?

તમાકુનું વ્યસન થવાનું કારણ શું છે?

$DNA$ ની રસીઓના નિર્માણમાં યોગ્ય જનીનનો અર્થ શું છે? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો. 

કોલોસ્ટ્રમ કયાં એન્ટીબોડી ભરપુર પ્રમાણમાં ઘરાવે છે?