ખેતીવાડી અને માનવ વસાહત આશરે કયારે શરૂ થયું હશે?
$10000$ વર્ષ પહેલાં
$20000 $ વર્ષ પહેલાં
$30000 $ વર્ષ પહેલાં
$40000 $ વર્ષ પહેલાં
જોડકાં જોડોઃ-
$(a)$ ઓસ્ટ્રેલોપિથેક્સ $(i)$ પ્રથમ માનવ જેવો
$(b)$ હોમો હેબિલીસ $(ii)$ નાની બખોલ શરીર નું રક્ષણ કરવા વાપરી
$(c)$ હોમો ઈરેક્ટસ $(iii)$ આફ્રિકામાં શરૂ થયું
$(d)$ નિએન્ડરથલ માનવ $(iv)$ કદાચ માંસ ખાતા
$(e)$ હોમોસેપિઅન્સ $(v)$ પથ્થર અને ઓજારોથી શિકાર કરતા અને ફળો ખાતા
નીચેનામાંથી ક્યા તાજેતરના છે.
કયા પ્રાઈમેટ મુળભુત રીતે ફળ ખાતા?
નીચેના પ્રાઈમેટને તેમના ઉવિકાસના ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(i)$ ઓસ્ટ્રેલોપિથેસીન
$(ii)$ રામાપિથેક્સ
$(iii)$ હોમો હેબિલીસ