નીચે $P, Q$ અને $R$ શું છે?
$P -$ વિતરણ વક્રના બંને છેડાના લક્ષણોનું મુલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત કરે.
$Q -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો પ્રાપ્ત કરે છે.
$R -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે છે.
$\quad\quad P \quad\quad\quad Q\quad\quad\quad R$
સ્થિરતા દિશાકીય ફેરફાર ભંગાણજનક
ભંગાણજનક સ્થિરતા દિશાકીય ફેરફાર
દિશાકીય ફેરફાર સ્થિરતા ભંગાણજનક
ભંગાણજનક દિશાકીય ફેરફાર સ્થિરતા
આંતરસંવર્ધન દ્વારા અન્ય વસતીમાંથી જનીનનું વસતીમાં સ્થાનાંતરણને..... કહેવામાં આવે છે.
જનીનિક વિચલન એ શેમાં ફેરફાર છે ?
પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયા કે જેમાં ઘણા વ્યકતિગત સજીવો સરેરાશ માધ્યમ લક્ષણ મૂલ્ય ઉપરાંત વિશિષ્ટ લક્ષણ પ્રાપ્ત કરે છે તે શેની તરફ દોરી જાય છે:
$p^{2}+2 p q+q^{2}=1$માં કયું પદ સમયુગ્મી પ્રચ્છન્ન જનીન બંધારણ દર્શાવે છે?
નીચેનામાંથી કયું વિધાન જાતિ માટે સાચું નથી?