નીચે પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું રેખાંકિત નિરૂપણ આપેલ છે. $P, Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ છે.
$PR$
સ્થિર વિક્ષેપક દિશાસૂચક
દિશાસૂચક વિક્ષેપક સ્થિર
વિક્ષેપક દિશાસૂચક સ્થિર
સ્થિર દિશાસૂચક વિક્ષેપક
વસતીમાં જનીન આવૃત્તિમાં કોઈપણ બદલાવને ...... કહેવામાં આવે છે.
જનીનિક વિચલન એ શેમાં ફેરફાર છે ?
વસતિઓમાં કારકની આવૃત્તિ પર અસર કરતાં કોઈ પણ ત્રણ પરિબળો જણાવો અને સમજાવો.
હાર્ડીં-વિનબર્ગ સમતુલનને અસર કરતાં પાંચ પરિબળોમાં ત્રણ પરિબળો જીનપ્રવાહ, જીનીટિક ડ્રિફટ અને જનીન પુનઃસંયોજન છે. બાકીનાં બે પરિબળો કયાં છે ?
સ્થાપક અસર માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.