હ્યુગો-દ-વ્રિસે આપેલ વાદને ......., કહે છે.
નૈસર્ગિક પસંદગી
વિકૃતિવાદ
ઉપાર્જિત લક્ષણોનો વારસાનો સિદ્વાંત
વિશિષ્ટ સર્જનવાદ
નુપુરક અને મૃદુકાય વચ્ચેની જોડતી કડી......
સૌ પ્રથમ કોણે પૂર્વજન્યાવર્તન વાદ રજૂ કર્યોં?
હોમો સેપિયન્સ ક્યાંથી ઉત્પન્ન થયા?
બિરબલ સાહની ......હતાં.
જીવનના ઉદ્દભવ માટેની ખૂબ અગત્યની પરિસ્થિતિ તેની હાજરી.