વ્હેલ, ચામાચીડિયાં, ચિત્તા અને માનવમાં અગ્રઉપાંગ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અપસારી ઉદ્દવિકાસ, કાર્યસદ્શ અંગો
અભિસારી ઉદ્દવિકાસ, કાર્યસદ્શ અંગો
અભિસારી ઉદ્દવિકાસ, રચનાસદ્શ અંગો
અપસારી ઉદ્દવિકાસ, રચનાસદ્શ અંગો
$1920$ નો સમય અને તે સમયે વધુ સંખ્યા ધરાવતા જુદા માટે સાચી જોડ પસંદ કરો.
ડાર્વિનના પસંદગીવાદના પરિપ્રેક્ષ્યમાં બૅક્ટરિયામાં જોવા મળતી પ્રતિજૈવિક પ્રતિકારકતાનું સ્પષ્ટીકરણ કરો.
નીચેનામાંથી શું સાચી રીતે સમમૂલક અંગોની રચના વર્ણવે છે?
ઉદ્દવિકાસના અભ્યાસમાં જૈવરાસાયણિક સમાનતાઓની ટૂંકમાં માહિતી આપો.
કન્વરજન્ટ ઉત્ક્રાન્તિ બે જાતિની એ સામાન્ય રીતે જોડાયેલી છે