........ અને........એ $X -Ray$ વિવર્તન $Data$ આપ્યા હતું
વોટસન અને ક્રિક
વિલકીન્સ અને ક્રિક
છારગ્રાફ અને ફેન્કલીન
મોરીસ વિલ્કીન્સ અને રોઝાલીન્ડ ફેન્કલીન -
હ્યુમન જીનોમમાં .......... બેઈઝ જોડ જોવા મળે છે.
બેક્ટરિયામાં ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફટનાં પોલિમરાઈઝેશન દરમિયાન મુખ્યત્વે નીચેનામાંથી ક્યો ઉન્સેચક જરૂરી છે?
સૌ પ્રથમ $DNA$ ......દ્વારા શોધવામાં આવ્યું હતું
રૂપાંતરણીય સિદ્ધાંત ...... દ્વારા આપવામાં આવ્યો.
ટ્રીપ્ટોફેન ઓપેરોનમા