વાહક $RNA$ નો અણુ $3D$ માં કેવો દેખાય છે ?
$L$ - આકારનો
$E$ - આકારનો
$Y$ - આકારનો
$S$ - આકારનો
ટેઇલર અને તેના સાથીઓએ કઈ વનસ્પતિ પર રેડીયો એકટીવ થાયમીડીન નો ઉપયોગ કરી પ્રયોગ કર્યો ?
ખોરાનાએ સૌપ્રથમ કયા ત્રિગુણ સંકેતો ઉકેલ્યા?
$DNA$ માંથી $m-RNA$ નાં સંશ્લેષણને ......કહે છે.
ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃ
હોમિઓટીક જનીનો માટે ક્યું વિધાન સાચું છે?