$HGP$ માટે વ૫રાયેલ વાહકો છે.
પ્લાસ્મિડ અને બેકટેરિયોફેઝ
$BAC$ અને $YAC$
પ્લાસ્મિડ અને $YAC$
$BAC$ અને બેકટેરિયોફેઝ
હ્યુમન જીનોમ પ્રોજેકટ શું છે ? ટૂંકમાં સમજાવો.
નીચે આપેલ $HGP$નો લક્ષ્યાંક નથી.
જનીનમાં જોવા મળતા બધા કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેના કાર્યોને નિર્ધારીત કરવાની રીતને શું કહે છે ?
$DNA$ અનુક્રમણ પદ્વતિ કયાં વેજ્ઞાનિક દ્વારા આવી ?
હ્યુમન જીનોમ પ્રોજેકટની શરૂઆત ક્યારે થઈ ?