નીચે આપેલ $HGP$નો લક્ષ્યાંક નથી.
માનવના $DNA$ માં લગભગ $80,000-1,40,000$ બધા જ જનીનોને ઓળખવા.
હ્યમન જીનોમને બનાવતી $3$ બિલિયન રાસાયણિક બેઈઝ જોડના ક્રમને ઓળખવો.
માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરવો.
પ્રોજેકટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજવી.
હ્યુમન જીનોમ પ્રોજેકટ શું છે ? ટૂંકમાં સમજાવો.
વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં કેટલી જગ્યાઓ પર એકલ બેઈઝ $DNA$ તફાવતનો ખ્યાલ મેળવ્યો ?
જનીનમાં જોવા મળતા બધા કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેના કાર્યોને નિર્ધારીત કરવાની રીતને શું કહે છે ?
$HGP$ ની કાર્યપ્રણાલીમાં વાહક તરીકે શેનો ઉપયોગ થયો ?
$EST$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.