જનીનમાં જોવા મળતા બધા કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેના કાર્યોને નિર્ધારીત કરવાની રીતને શું કહે છે ?

  • A

    $EST$

  • B

    સિકવન્સ એનોટેશન

  • C

    પ્રવર્ધન

  • D

    $RNA$ એનોટેશન

Similar Questions

ડિસ્ટ્રોફીન કેટલા મીલીયન બેઈઝ ધરાવે છે?

રંગસુત્ર $1$ નો અનુક્રમ કયારે પુર્ણ થયો ?

$HGP$ માં યજમાન તરીકે શાનો ઉપયોગ થયો ?

વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં કેટલી જગ્યાઓ પર એકલ બેઈઝ $DNA$ તફાવતનો ખ્યાલ મેળવ્યો ?

કલ્પનાં ચાવલાનાં જીનોમ માં જનીનોની સંખ્યા આશરે કેટલી હતી?