આપેલ આકૃતિ શું દર્શાવે છે ?
સ્વિચ ઓફ લેક ઓપેરોન
સ્વિચ ઓન લેક ઓપેરોન
સ્વિચ ઓફ વેલ ઓપેરોન
સ્વિચ ઓન વેલ ઓપેરોન
વાઇલ્ડ પ્રકારના $E.Coli$ કોષો એ ગ્લૂકોઝ સાથેના સામાન્ય માધ્યમમાં વિકાસ પામે છે. તેમને ફક્ત શર્કરા તરીકે ફક્ત લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં સ્થાનાંતર કરવામાં આવે છે. તો નીચેનામાંથી કયો ફેરફાર થશે?
આદિકોષ કેન્દ્રી DNA માં RNA પોલિમરેઝ દ્વારા પ્રમોટર ક્ષેત્રની ઓળખ એ કેટલાક કિસ્સાઓમાં અમુક પ્રોટીનની કેવા અનુક્રમોની સાથે આંતરક્રિયા દ્વારા નિર્ધારિત થાય છે?
સુકોષકેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે ?
ઈ. કોલાઈ (E.coli) જે સંવર્ધનમાં વૃદ્ધિ પામી રહ્યા છે તેમાં લેક્ટોઝ ઉમેરવાથી લેક-ઓપેરોન ઉત્પ્રેરીત થાય છે, તો પછી શા માટે સંવર્ધનમાં થોડા સમય બાદ લેક્ટોઝ ઉમેરવાથી લેક-ઑપેરોન કાર્ય કરવાનું કેમ બંધ કરી દે છે?
યાદી $-I$ સાથે યાદી $-II$ને જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$a)$ લેક ઓપેરોનમાં $i$ જનીન | $i$ ટ્રાન્સએસીટાયલેઝ |
$b)$ લેક ઓપેરોનમાં $z$ જનીન | $ii$ પર્મીએઝ |
$c)$ લેક ઓપેરોનમાં $y$ જનીન | $iii$ $\beta$ - ગેલેકટોસાયડેઝ |
$d)$ લેક ઓપેરોનમાં $a$ જનીન | $iv$ નિગ્રાહક |