એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને ......... સંકેતો કહે છે.
અવનત
પ્રારંભિક
સર્વવ્યાપી
સમાપ્તિ
બેક્ટરિયલ કોષોમાં રંગસૂત્રો $1-3$ ની સંખ્યામાં હોય છે અને
કોના પ્રયોગ પરથી સ્પષ્ટ સાબિત થયું કે $DNA$ જમીન દ્રવ્ય છે ?
આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?
ઓકાઝાકી ટુકડા કયારે નિર્માણ પામે છે?
હિસ્ટોન પ્રોટીનમાં કયાં એમિનો એસિડનું પ્રમાણ સૌથી વધારે હોય છે ?