બેક્ટરિયલ કોષોમાં રંગસૂત્રો $1-3$ ની સંખ્યામાં હોય છે અને
વલયાકાર અથવા સીધું હોઈ શકે છે. પરંતુ બંને સાથે એક જ કોષમાં ક્યારેય હોતા નથી.
એક જ કોષમાં વલયાકાર અને સીધું હોઈ શકે છે.
હંમેશાં વલયાકાર હોય છે.
હંમેશાં સીધી રેખામાં હોય છે.
$DNA$ નાં મલ્ટિપ્લીકેશન ને ......કહે છે
માઈક્રોસેટેલાઈટ પુનરાવર્તિત કેટલાં $bp$ ની સરળ શૃંખલા ધરાવે છે ?
એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને ......... સંકેતો કહે છે.
નીચેનામાંથી ક્યો ઉત્સેચક સુકોષકેન્દ્રીકોષમાં $tRNA$ નું નિર્માણ કરે છે?
ગરમ તાપમાન $(94°C)$ ની $DNA$ પર શું અસર થાય છે ?