વોબલ પરિસંકલ્પનાં સંદર્ભે સાચું પસંદ કરો.

  • A

    કોડોનનો ત્રીજો બેઝ વાઈબ્રેટીંગ ક્ષમતા ધરાવે છે.

  • B

    ત્રીજો બેઝ બિન પૂરક પ્રતિસંકેત સાથે પણ $H -$ બંધ બનાવી શકે છે.

  • C

    એન્ટિકોડનની ચોક્કસતા મોટા ભાગે પ્રથમ બે કોડોન દ્વારા નક્કી થાય છે.

  • D

    ડિજનરેસી માટે જવાબદાર કોડોનના પ્રથમ બે $N -$ બેઝ છે. 

Similar Questions

લેક ઓપેરોનમાં $Y$ જનીન ...

X-ray વિવર્તનની માહિતી કોનાં દ્વારા આપવામાં આવી ?

નીચે પૈકી કોણ $RNA$ પોલિમરેઝ ઉત્સેચકો માટે પ્રક્રિયક તરીકે વર્તે છે ?

$DNA$ માં આવેલો પ્રત્યાંકન માટેનો એકમ ......છે

 $DNA$ હેલિકેઝ DNA માં કયા બંધને તોડે છે ?