$DNA$થી રંગસૂત્ર સુધી પેકેજિંગની રચનાઓ ક્રમશ: ઓળખો.

  • A

    ન્યુકિલઓઝોમ $\rightarrow\, DNA \,\rightarrow$ ક્રોમેટિન $\rightarrow$ ક્રોમેટિન તંતુઓ $\rightarrow$ રંગસૂત્ર 

  • B

    $DNA \,\rightarrow$ ન્યુકિલઓઝોમ $\rightarrow$ ક્રોમેટિન $\rightarrow$ ક્રોમેટિન તંતુઓ $\rightarrow$ રંગસૂત્ર

  • C

    $DNA \,\rightarrow$ ન્યુકિલઓઝોમ $\rightarrow$ ક્રોમેટિન તંતુઓ $\rightarrow$ ક્રોમેટિન $\rightarrow$ રંગસૂત્ર 

  • D

    $DNA \,\rightarrow$ ન્યુકિલઓઝોમ $\rightarrow$ રંગસૂત્ર $\rightarrow$  ક્રોમેટિન $\rightarrow$ ક્રોમેટિન તંતુઓ

Similar Questions

કયો પિરીમીડીન નાઈટ્રોજન $DNA$ અને $RNA$ બનેમાં જોવા મળે છે ?

આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુલિઇક એસિડ વિશે માહિતી આપો.

વોટસન અને ક્રિકને નવા $DNA$  મોડલ માટે કઈ પાયાની માહિતી મળી હતી ? તેમનો ફાળો શું હતો ?

આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:

  • [NEET 2021]

ગ્વાનીન સાયટોસીન સાથે કેટલા હાઈડ્રોજન બંધથી જોડાય છે ?