આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:
$(a)-$સ્વયંજનન; $(b)-$પ્રત્યાંકન ; $(c)-$પરિક્રમણ; $(d)-$પ્રોટીન
$(a)-$ભાષાંતર; $(b)-$સ્વયંજનન; $(c)-$પ્રત્યાંકન ; $(d)-$પરિક્રમણ
$(a)-$સ્વયંજનન; $(b)-$પ્રત્યાંકન ; $(c)-$ભાષાંતર; $(d)-$પ્રોટીન
$(a)-$પરિક્રમણ; $(b)-$ભાષાંતર; $(c)-$સ્વયંજનન; $(d)-$પ્રોટીન
નીચે આપેલ આકૃતિમાં $P$ શું છે ?
$DNA$ માં જ્યારે $AGCT$ હોય, તેમનું જોડાણ નીચેનામાંથી કઈ જોડ સાથે હોય?
ન્યુક્લિઓટાઈડના બનેલા પોલિમરની શર્કરાના $5'$ છેડા પર શું હોય છે ?
નીચેનામાંથી શું $RNA$ માં વાપરી શકાય તેમ નથી?
$\phi \,\times$ $174$ કેટલા ન્યુક્લિઓટાઈડ ધરાવે છે ?