નીચેનામાંથી કોને પ્રસ્થાપિત(મધ્યસ્થ) પ્રણાલી લાગુ પડતી નથી ?
માનવ
રિટ્રોવાયરસ
બેકટેરિયા
ફૂગ
હર્શી અને ચેઈઝના પ્રયોગમાં પ્રોટીન અને $DNA$ને અનુક્રમે ........ વડે અંકિત કરી શકાય છે.
બેકટેરીયલ ન્યુક્લિઓઈડ શું ધરાવે છે ?
અસંગત જોડ પસંદ કરો.
પ્રત્યાંકન એકમનાં વ્યાખ્યાયિક ક્રમમાં ઈન્ટ્રોન નું દૂર જવું અને એકઝોન નું જોડાવું તેનું ......કહે છે.
$I -$ શિથિલ રીતે ગોઠવાયેલ
$II -$ ગાઢ રીતે ગોઠવાયેલ
$III -$ ધેરો અભિરંજિત થતો ભાગ
$IV -$ આછો અભિરંજિત થતો ભાગ
$V$ - સક્રિય ક્રોમેટીન
$VI $- નિષ્ક્રિય ક્રોમેટીન
- યુક્રોમેટીન અને હિટેરોક્રોમેટીન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
યુક્રોમેટીન $\quad\quad$ હિટેરોક્રોમેટીન