બેકટેરીયલ ન્યુક્લિઓઈડ શું ધરાવે છે ?
એક શૃંખલામય કુંતલાકાર $DNA$
બે શૃંખલામય કુતલાકાર $DNA$
એક શૃંખલામય ગોળાકાર $DNA$
બે શૃંખલામય ગોળાકાર $DNA$
સુકોષકેન્દ્રી સજીવમાં જનીન અભિવ્યકિતનું નિયંત્રણ આ સ્તર પર થઈ શકતું નથી?
ન્યુક્લેઇનમાંથી પ્રોટીન અને ન્યુક્લિઇક ઍસિડનું અલગીકરણ કરનાર વૈજ્ઞાનિક :
હિસ્ટોન ઑકટામર કયા પ્રોટીનના સંગઠીત થવાથી બને છે ?
નીચેનામાંથી ક્યો $rRNA$ આદિકોષકેન્દ્રીકોષમાં રિબોઝાઈમ તરીકે વર્તે છે?
$DNA$ ના દ્વિગુણન ને ......કહે છે.