પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાના આઘારનું નિર્માણ કોના દ્વારા થાય છે?

  • A

    નાઈટ્રોજન બેઈઝ અને પેન્ટોઝ શર્કરા

  • B

    ફોસ્ફેટ જૂથ અને પેન્ટોઝ શર્કરા

  • C

    નાઈટ્રોજન બેઈઝ અને ફોસ્ફેટ જૂથ

  • D

    નાઈટ્રોજન બેઈઝ , ફોસ્ફેટ જૂથ અને પેન્ટોઝ શર્કરા

Similar Questions

નીચે પૈકી કોણ $RNA$ પોલિમરેઝ ઉત્સેચકો માટે પ્રક્રિયક તરીકે વર્તે છે ?

રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે ક્યાં સંશ્લેષણ પામે છે?

  • [AIPMT 2012]

બે વ્યકિતઓ વચ્ચે કેટલા બેઈઝક્રમમાં ભિન્નતા રહેલ છે ?

ખોરાનાએ સૌપ્રથમ કયા ત્રિગુણ સંકેતો ઉકેલ્યા?

  • [AIPMT 1992]

$DNA$ ફિંગર પ્રિન્ટિંગ માટે કયા બેઈઝ હોય છે ?

  • [AIPMT 1996]