નીચે પૈકી કોણ $RNA$ પોલિમરેઝ ઉત્સેચકો માટે પ્રક્રિયક તરીકે વર્તે છે ?
ન્યુક્લિઓસાઈડ
નાઈટ્રોજનબેઈઝ
ન્યુક્લિઓસાઈટ મોનોફોસ્કેટ
ન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફેટ
પ્રત્યાંકન માટેનો મુખ્ય ઉત્સેચક .....છે
$lac$ ઓપેરોનમાં નિગ્રાહક
જનીન સંકેત શબ્દકોષમાં બધા જરૂરી $20$ એમિનો એસિડના સંકેત માટે કેટલા સંકેતોની જરૂરી હોય છે ?
નીચેની પોલિન્યુકિલઓટાઈડ શૃંખલામાં $P, Q, R$ અને $S$ માંથી પ્યુરિન નાઈટ્રોજન બેઈઝ કઈ છે?
$RNA$ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ?