ખોરાનાએ સૌપ્રથમ કયા ત્રિગુણ સંકેતો ઉકેલ્યા?
સેરીન અને આઇસોલ્યુસીન
થ્રીઓનીન અને હિસ્ટડીન
ટાયરોસીન અને ટ્રીપ્ટોફેન
ફિનાઇલ એલેનીન અને મિથિઓનીન
$DNA$ ના દ્વિગુણન ને ......કહે છે.
..........એ ઈનિસીએશન કોડોન (પ્રારંભિક સંકેત) છે
કેટલીક વાર ઢોર અથવા મનુષ્યમાં પણ એવા શિશુનો જન્મ થાય છે કે તેમાં હાથ-પગની અલગ જોડ / આંખ વગેરેમાં અનિયમિતતા હોય છે. ટિપ્પણી કરો.
ડિપ્ટેરીયન લાર્વાની લાળગ્રંથિના રંગસૂત્ર જનીન મેપિંગમાં મદદરૂપ છે. કારણ કે તેઓ ..........
રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે ક્યાં સંશ્લેષણ પામે છે?