જીનોમ $=......$

  • A

    સજીવની જનીનિક માહિતીનું સંપૂર્ણ જૂથ

  • B

    જનીન

  • C

    રંગસૂત્ર

  • D

    કોષમાં રહેલ બધા જ $RNA$

Similar Questions

શુદ્ધ સંકર જાતના સંદર્ભે અસંગત પસંદ કરો.

ચાર રંગસુત્રોને ધ્યાનમાં લઈ મેન્ડેલે તેના પ્રયોગો માટે કેટલા લક્ષણોને દર્શાવ્યા હતા?

મેન્ડલના કાર્ય તેમજ સફળતા વિશે માહિતી આપો.

નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?

  • [NEET 2017]

મેન્ડલનો આનુવંશિકતાનો નિયમ એવી વનસ્પતિ પર લાગુ પડે છે, જે......