પ્રોટીન માટે સંકેત કરતી $DNA$ શૃંખલા ...... તરીકે ઓળખવામાં આવે છે.
ઈન્ટ્રોન્સ
એકઝોન્સ
નિયંત્રણ શૃંખલા
$A$ અને $B$ બંને
જનીનિક માહિતીનો વાહક .......છે
પ્રોકેરિયોટા (બેક્ટેરિયા)માં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો.
નીચેનામાંથી કઈ આપેલ ટેમ્પલેટની $DNA$ આધારિત $RNA$ પોલીમરેઝની સાચી પ્રોડક્ટ છે?
$3$'$TACATGGCAAATATCCATTCA5'$
$18s$ $rRNA$ નું સંશ્લેષણ કયા ઉત્સેચક દ્વારા થાય છે ?
નીચેનામાંથી કયો ભાગ પ્રત્યાંકન એકમનો નથી ?