અપૂર્ણ પ્રભાવીતાનું સ્વરૂ૫ પ્રકાર પ્રમાણ $-P$

અપૂર્ણ પ્રભાવીતાનું જનીન પ્રકાર પ્રમાણ $- Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$P  \quad   \quad Q$

  • A

    $1: 2: 1 \quad  \quad 3: 1$

  • B

    $1: 2: 1 \quad  \quad 1: 2: 1$

  • C

    $3: 1 \quad  \quad 3: 1$

  • D

    $3: 1 \quad  \quad 1: 2: 1$

Similar Questions

જો વૈકિલ્પક રૂપાંતરીત કારક દ્વારા સામાન્ય ઉત્સેચકનું નિર્માણ થાય તો મળતા લક્ષણોમાં શું ફેરફાર થશે?

શ્વાન પુષ્પ વનસ્પતિમાં અપુર્ણ પ્રભુતામાં $F_2$ પેઢીમાં મળતી ગુલાબી, લાલ અને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિનો અનુક્રમે ગુણોતર કયો?

$F_2$ પેઢીમાં ગુલાબી પુષ્પ સાથેનો $1:2:1$ નો ગુણોત્તર ....ની ઘટના સૂચવે છે.

શ્વાનપુષ્પ (Snapdragon) વનસ્પતીમાં જોવા મળતા અપૂર્ણ પ્રભુતામાં $F_2$ પેઢીમાં પ્રાપ્ત સંતતીનું સ્વરૂપ પ્રકાર કર્યું હશે?

અપૂર્ણ પ્રભાવિતાના કિસ્સામાં $F_2$ પેઢીમાં સ્વરૂપ પ્રકારમાં એક સંકરણ ગુણોત્તર ..... હશે.