વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરાવતા કેવી સંતતિઓ ઉત્પન્ન થશે ?

  • A

    $100\, \%$ ઊંચા છોડ

  • B

    $50 \,\%$ ઊંચા છોડ અને $50 \,\%$ નીચા છોડ

  • C

    $100\, \%$ નીચા છોડ

  • D

    $75\, \%$ ઊંચા છોડ અને $25\, \%$ નીચા છોડ

Similar Questions

આંખનો ભૂરો રંગ એ બદામી આંખ સામે પ્રચ્છન્ન છે. બદામી આંખવાળા પુરુષ જેની માતા વાદળી આંખવાળી હતી તે વાદળી (ભૂરી) આંખવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનાં બાળકો કેવાં હશે?

  • [AIPMT 1991]

નીચેનામાંથી શું સાચું છે ?

કસોટી સંકરણનો મહત્વનો ઉપયોગ કયો છે?

જનીન પ્રકાર.... છે.

સમાન લક્ષણો માટેનાં સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા જનીનો..... છે.