સહાયક પ્રજનન તકનીક,$ZIFT$ માં શેનું સ્થળાંતર કરવામાં આવે છે?

  • A
    ફલોપિયન નલિકામાં યુગ્મનજ (Zygote)
  • B
    ગર્ભાશયમાં યુગ્મનજ (Zygote)
  • C
    ફલોપિયન નલિકામાં $16$ બ્લાસ્ટોમિયર્સ ધરાવતો ભ્રૂણ
  • D
    ફલોપિયન નલિકામાં અંડકોષ

Explore More

Similar Questions

કૉલમ જોડો:
કૉલમ $1$ કૉલમ $2$ કૉલમ $3$
$(a) ZIFT$ $(p) ART$ પદ્ધતિ $(w)$ અંડકોષ અને શુક્રકોષ ફેલોપિયન નલિકામાં
$(b) ART$ $(q) ZIFT$ $(x)$ $8$ થી વધુ બ્લાસ્ટોમિયર્સ ધરાવતો ગર્ભ ગર્ભાશયમાં
$(c) GIFT$ $(r) IVF$ $(y)$ $8$ સુધીના બ્લાસ્ટોમિયર્સ ધરાવતો ગર્ભ ફેલોપિયન નલિકામાં
$(d) IVF$ $(s) GIFT$ $(z)$ અંડકોષનું ફેલોપિયન નલિકામાં સ્થળાંતર

$ZIFT$ અને $IUT$ વચ્ચેનો તફાવત શેમાં રહેલો છે?

ટેસ્ટ ટ્યુબ બેબી એટલે:

સહાયક પ્રજનન તકનીક $(ART)$ માં કોનો સમાવેશ થતો નથી?

$\text{GIFT}$ $(\text{Gamete Intrafallopian Transfer})$ માં અંડકોષ અને શુક્રકોષનું ફલન $......$ માં થાય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo