ભારતમાં દંપતિને બાળક ન થવા માટે ઘણીવાર સ્ત્રીઓને દોષ આપવામાં આવે છે,પરંતુ ખામી ........ માં હોઈ શકે છે.

  • A
    ફક્ત સ્ત્રી
  • B
    ફક્ત પુરુષ
  • C
    સ્ત્રી અથવા પુરુષ
  • D
    ડોક્ટર

Explore More

Similar Questions

"ટેસ્ટ ટ્યુબ બેબી" શબ્દનો અર્થ શું થાય છે?

$ICSI$ (Intracytoplasmic Sperm Injection) માં શું કરવામાં આવે છે?

કઈ પદ્ધતિમાં $8$ કોષીય અવસ્થા સુધીના ગર્ભને માતા અથવા સરોગેટ માતાની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે?

$A$: ટેસ્ટ-ટ્યુબ બેબી પ્રોગ્રામમાં,પત્ની/દાતા (સ્ત્રી) પાસેથી અંડકોષ અને પતિ/દાતા (પુરુષ) પાસેથી શુક્રકોષો એકત્રિત કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં કૃત્રિમ પરિસ્થિતિઓમાં ફલન કરાવીને યુગ્મનજ બનાવવામાં આવે છે.
$R$: $8$ થી વધુ ગર્ભકોષ્ઠી કોષો (blastomeres) ધરાવતા ગર્ભને ત્યારબાદ તેના વધુ વિકાસ માટે અંડવાહિનીમાં $(ZIFT)$ સ્થાનાંતરિત કરવામાં આવે છે.

$\text{GIFT}$ $(\text{Gamete Intrafallopian Transfer})$ માં અંડકોષ અને શુક્રકોષનું ફલન $......$ માં થાય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo