$ICSI$ ( Intra Cytoplamic Sperm Injection) માં શું કરાય છે.?

  • A

    તે એક પ્રકારનું $Artifical$ $Insemination$ (કૃત્રિમ વીર્યસેચન) છે.

  • B

    પ્રયોગશાળામાં અંડકોષમાં સીધે સીધા શુક્રકોષને દાખલ કરવામાં આવે છે.

  • C

    તે એક પ્રકારના $In \,\,\,Vivo$ ફલન માટે ઉપયોગી છે.

  • D

    તે $AFT$ ની જ એક પદ્ધતિ છે.

Similar Questions

વંધ્ય દંપતિઓને સંતાનપ્રાપ્તિના હેતુમાં મદદકર્તા કેટલીક સહાયક પ્રજનન પદ્ધતિઓ સૂચવો.

કઈ પધ્ધતિમાં In vivo ફલન જોવા મળે છે.

જો કોઈ વ્યક્તિનાં અલનમાં અલ્પ શુક્રકોપ (લીગઝૂસ્પર્મીઆ) અથવા મૃત કોષો (એઝૂસ્પર્નીયા) ને કારણે અફળદ્રુપતા હોય તો તે _____ દ્વારા ઠીક થઈ શકે છે. દાતાનાં શુક્રકોષોને વાપરવા ઇચ્છતા યુગલો માટે આ એક સારો વિકલ્પ છે.

દાતાનું વીર્ય ગર્ભાશયમાં દાખલ કરવાની પદ્ધતિ છે.

વૈજ્ઞાનિક કારણો આપો : નિઃ સંતાન દંપતી આધુનિક સંશોધનો દ્વારા સંતાન મેળવી શકે છે.