એક આદર્શ ગર્ભનિરોધકના લક્ષણો ક્યાં છે ?
$I -$ ઉપયોગ કરનારનાં હિતોનું રક્ષણ કરવાવાળું
$II -$ સરળતાથી પ્રાપ્ય
$III -$ અસરકાર
$IV -$ અપ્રતિવર્તી
$V -$ નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર
$VI -$ ઉપયોગ કરનારની કામેચ્છા, ઉત્તેજના અને સંવનનમાં અવરોધરૂપ
$I, II, III, IV, V, VI$
$I, II, III, V$
$I, II, III, IV, V$
$I, II, III, V, VI$
પુરૂષ નસબંધીમાં શુક્રવાહીનીના નાના ભાગને દુર કરવામાં આવે છે, જેને શું કહે છે.?
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A.$ બિનઔધધીય $IUD$ | $I.$ મલ્ટીલોડ $375$ |
$B.$ તાંબુ મુક્ત કરતી $IUD$ | $II.$ પ્રોજેસ્ટોજેન્સ |
$C.$ અંત:સ્ત્રાવ મુક્ત કરતી $IUD$ | $III.$ લિપસ લુપ |
$D.$ આરોપણ | $IV.$ $LNG-20$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
નીચેનામાંથી કઈ ગર્ભનિરોધન માટેની પ્રાકૃતિક પદ્ધતિ નથી.
આ ગર્ભ અવરોધક પદ્ધતિનો નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો હોય છે.
આંતરપટલ અને ફોર્મના સ્થાન અને કાર્ય સમજાવો.