$8 - 16$ કોષોયુકત ગર્ભને ........ કહે છે.
મોરુલા
ગર્ભકોષ્ઠકોથળી
ગર્ભપોષકસ્તર
અંત:કોષ સમુહ
અંડકોષપાત પછી અંડપિંડનો કયો ભાગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?
બાળકના જન્મ (પ્રસુતિ) ના સંકેતો ક્યાંથી ઉદ્દભવે છે?
મનુષ્યમાં નરની સહાયક પ્રજનન ગ્રંથીઓ
નર સહાયક ગ્રંથિમાં કોનો સમાવેશ થાય છે ?
પક્ષીઓનાં ઈંડા કેવા હોય છે ?