નીચેનામાંથી કઈ અંડપુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષનું રૂપાંતર દ્વિતીયક પૂર્વ અંડકોષમાં થાય છે.
પ્રાથમિક પુટિકા
દ્વિતીયક પુટિકા
તૃતીયક પુટિકા
ગ્રાફિયન પુટિકા
સસ્તનનાં પરિપક્વ શુક્રકોષનું શીર્ષ શેનું બનેલું છે ?
દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષો ઉત્પન્ન થાય છે? .
શુક્રકોષ વિભેદન એ કોના નિયંત્રણ હેઠળ છે ?
સરટોલી કોષ શેમાં ભાગ ભજવે છે ?
અંડવાહિનીમાં રહેલ દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે આવેલ આવરણ કયાં નામથી ઓળખાય છે ?