$200$ દ્વિતીયપૂર્વ શુક્રકોષ અર્ધીકરણ દ્વારા કેટલા પ્રશુક્રકોષો બનાવે છે ? 

  • A

    $200$

  • B

    $400$

  • C

    $800$

  • D

    $100$

Similar Questions

 માદામાં Oogenesis (અંડકોષ જનન) ની પ્રક્રિયા કયાં સમયગાળા દરમિયાન શરૂ થાય છે ?

શુક્રકોષના કયા ભાગમાં ઉત્સેચકો વધુ હોય છે.

માનવ માદામાં ક્યારે વધુ સંખ્યામાં પ્રાથમિક અંડપુટિકા તેનાં અંડપિંડમાં આવેલી હોય છે ?

ર્સ્પમેટોગિનિયાની વચ્ચે શું જોવા મળે છે ?

જનન કોષોની પ્લોઈડી કેવી હોય છે ?