અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?
અંડવાહિની
મૂત્રપિંડ
મૂત્રાશય
દેહકોષ્ડ
શિશ્નાગ્ર એ શેના વડે આવરિત હોય છે ?
માણસનું ઈંડું ... હોય છે.
શુક્રકોષમાં રહેલ લાયટીક ઉત્સેચક જે કોરોને રેડીયાટાને તોડી ફલન કરાવે ?
નર અને માદા પ્રજનનતંત્રનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.
નીચેનામાંથી માદાની કઈ રચના નરને સમમૂલક છે ?