શુક્રપિંડ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા હોય છે.

  • B

    પુખ્તમાં દરેક શુક્રપિંડ અંડાકાર, આશરે $2$ થી $3$ સેમી લાંબુ અને આશરે $4$ થી $5$ સેમી પહોળું હોય છે.

  • C

    શુક્રપિંડ સઘન આવરણા વડે આવરિત હોય છે.

  • D

    દરેક શુક્રપિંડમાં આશરે $250$ ખંડો આવેલ હોય છે, જેને શુક્રપિંડ ખંડિકાઓ આવેલ હોય છે.

Similar Questions

શુક્રવાહિકા કોને કોને જોડે છે...

શુક્રવાહિની/શુક્રાશયનું સ્થાન.......

સરટોલી કોષ શુક્રપિંડમાં જોવા મળે છે. આ કોષોને શું કહે છે ?

માણસના શરીરમાં જોવા મળતાં લેડીંગના કોષો ... ના સ્રોત છે.

  • [AIPMT 2012]

જ્યારે નરમાં તેના શુક્રપિંડ, વૃષણકોથળીમાં નીચે ઊતરે નહીં તો તે સામાન્ય રીતે વંધ્ય હોય છે. શાથી ?