કેળાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અફલિત ફળ છે.
વિકાસ વૃદ્વિ અંત:સ્ત્રાવોથી પ્રેરી શકાય છે.
ફળ બીજવિહીન હોય છે.
ઉપરના બધા જ
'કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધનકર્તા ઘટના નથી.' આ વિધાન સમજાવો.
ખોટી જોડ શોધો :
બીજદેહશેષ એ..........છે.
ઘઉં કે મકાઇના બીજમાં જોવા મળતું વરૂથિકા, એકદળીના બીજી વનસ્પતિઓના બીજના કયા ભાગ સાથે સરખામણી કરી શકાય ?
કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર પડયો રહે છે તેને શું કહે છે ?