આકૃતિમાં 'e', ' અને 'g' શું દર્શાવે છે?

703-936

  • A

    પ્રરોહાગ્ર, મૂળટોપ, ભ્રૂણાગ્રચોલ

  • B

    ભ્રૂણાગ્ર, ભ્રૂણાગ્રચોલ, ઉપરીભ્રૂણાવરણ

  • C

    વરૂથિકા, ભ્રૂણમૂળચોલ, મૂળટોપ

  • D

    ભ્રૂણમૂળ, મૂળટોપ, ભ્રૂણમૂળચોલ

Similar Questions

મૂળટોપ એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે જેને $.....P.....$ કહે છે, પ્રરોહાગ્ર પોલા પર્ણ જેવી રચનાઓથી આવરિત હોય છે જેને $....Q....$ કહે છે.

$\quad\quad\quad P \quad \quad Q$

યોગ્ય જોડકાં જોડો:

કોલમ -$I$

કોલમ - $II$

$a.$ ઉપરાક્ષ

$v.$ કેરી

$b.$ અધરાક્ષ

$w.$ ભ્રૂણાગ્ર

$c.$ કોષકેન્દ્રી ભ્રૂણપોષ

$x.$ નાળીયેરનું પાણી

$d.$ અફલીત ફળ

$y.$ કેળા

 

$z.$ ભ્રૂણમૂળ

બીજચોલ ..... દ્ઘારા નિર્માણ પામે છે.

ઘાસનું ભ્રુણ કેટલા બીજપત્ર ધરાવે છે.

ભૃણીય અક્ષ પરનું બીજપત્રોના સ્તરની નીચે આપેલા નળાકાર ભાગને શું કહેવાય છે