દ્વિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?

  • A

    એક વાનસ્પતિક કોષ અને એક નરજન્યુ

  • B

    એક વાનસ્પતિક કોષ અને એક જનનકોષ

  • C

    એક નાલકોષ અને એક નરજન્યુ

  • D

    એક નાલકોષ અને અંડકોષ

Similar Questions

પરાગાશય ખંડ અને કોટરની બાબતે અનુક્રમે કેવા હોય છે ?

નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?

ક્રાયોપ્રીઝર્વેશન શું છે?

પરાગરજ કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે?

જનનકોષમાં કઈ ક્રિયા દ્વારા જન્યુઓ સર્જાય છે?