પ્રાણીઓમાં પ્રભાવી પરાગવાહક છે.
પક્ષી
ભમરીઓ
ફુદા
મઘમાખીઓ
આવૃત બિજધારીમાં કાર્યાત્મક મહાબિજાણું તેમાં વિકસે છે.
વૈજ્ઞાનિક કારણો આપો : પુષ્પ ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ વૈજ્ઞાનિક મૂલ્ય ધરાવે છે.
બેવડું ફલન અને ત્રિકીય જોડાણની શોધ કોણે કરી હતી?
આવૃત બીજધારીમાં નરજન્યુ ........... ના વિભાજનથી ઉત્પન્ન થાય છે.
સપુષ્પી વનસ્પતિઓમાં આદિબીજાણુક કોષ શું ઉત્પન્ન કરે છે?