કેપ્સેલામાં લઘુ બીજાણુધાની એ ....... પ્રકારનું પોષકસ્તર ધરાવે છે.
સ્ફોટનસ્તર
એકઝોથેસિયમ
બીજાણુજનક પેશી
પોષકસ્તર
સામાન્ય ભૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી- દ્વિદળી વનસ્પતિમાં કઈ હશે?
નીચેના પૈકી શું પરાગઅંકુરણ અને પરાગનલિકાની વૃદ્ઘિને ઉત્તેજે છે ?
બેવડું ફલન ............. માં જોવા મળે છે.
જયારે બાહૃય અંડક આવરણ માંસલ બંને ત્યારે તેને......કહેવાય છે.
પરાગરજનાં વાહક તરીકે સૌથી વધુ પ્રભાવી વાહક કોણ છે?