નીચે આપેલ રચના પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અફીણનું બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર
ચંપાનું બહુસ્ત્રીકેસરી મુકત સ્ત્રીકેસર
ચંપાનું બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર
અફીણનું બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર
કેપ્સેલામાં $200 $ બીજના નિર્માણ દરમિયાન કેટલા અર્ધસૂત્રીભાજથી જરૂરીયાત રહેશે?
નીચેનામાંથી ભૂણપુટનો કયો કોષ ફલન પછીઆવૃત બીજધારીમાં છૂટો પડે છે?
ભ્રૂણપુટમાંકઈ અવસ્થા બાદ કોષદિવાલ નિર્માણ પામે છે?
બીજાશયમાં અંડકની સંખ્યા એક-$P$
બીજાશયમાં અંડકોની સંખ્યા એક કરતાં વધુ - $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad\quad P \quad\quad\quad Q$
સ્થાન અને કાર્ય આપો :
$1.$ બીજાશય (અંડાશય)
$2.$ જરાયુ