મહાબીજાણુ માતૃકોષની પ્લોઈડી $(Ploidy)$ શું હોય છે?
$n$
$2n$
$3n$
$4n$
......માં સહાયકકોષો મદદરૂપ બને છે.
નીચેનામાંથી........માદા જન્યુજનક છે.
કયા કોષો ભેગા મળી અંડપ્રસાધનની રચના કરે છે?
અંડપ્રસાધન $=.......$
નીચેની આકૃતિ લાક્ષણિક ઊર્ધ્વમુખી અંડકનો રેખાંકિત દેખાવ છે. $P , Q$ અને $R$ શું છે ?
$\quad\quad P\quad\quad Q\quad\quad R$