રોઝેસી, લેગ્યુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોની પરાગરજની જીવિતતા કેટલી હોય છે?

  • A

    મિનિટો સુધી

  • B

    કલાકો સુધી

  • C

    દિવસો સુધી

  • D

    મહિનાઓ સુધી

Similar Questions

 લાંબા સમય સુધી પરાગરજનો સંગ્રહ ...... માં ..... $^oC$ એ થાય છે.

પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?

જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.

નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........

ઘણી જાતિઓની પરાગરજથી ઘણા લોકોને ક્યા તંત્ર સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે?