વિધાન $X$: અનાવૃત બીજધારી (Gymnosperms) માં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય છે.
વિધાન $Y$: આવૃત બીજધારી (Angiosperms) માં બેવડું ફલન જોવા મળે છે.

  • A
    $X$ અને $Y$ બંને સાચાં છે,પરંતુ $Y$ એ $X$ ની સાચી સમજૂતી નથી.
  • B
    $X$ અને $Y$ બંને સાચાં છે,અને $Y$ એ $X$ ની સાચી સમજૂતી છે.
  • C
    $X$ સાચું છે અને $Y$ ખોટું છે.
  • D
    $X$ ખોટું છે અને $Y$ સાચું છે.

Explore More

Similar Questions

$Triticum$ $vulgare$ હાલમાં કયા સ્વરૂપે વિકસિત થયેલું જોવા મળે છે?

કયું વિધાન ખોટું છે?

જોકે લિંગી પ્રજનન એ લાંબી,ઉર્જા-સઘન અને જટિલ પ્રજનન પદ્ધતિ છે,તેમ છતાં સૃષ્ટિ $Animalia$ અને $Plantae$ ના ઘણા સજીવો આ પ્રજનન પદ્ધતિને પસંદ કરે છે. આ માટેના ઓછામાં ઓછા ત્રણ કારણો આપો.

કેપ્સેલામાં $200$ બીજના નિર્માણ માટે કેટલા અર્ધસૂત્રીભાજનની જરૂર પડશે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$P = \text{Papaver}$ (પોસ્ત) માં બહુસ્ત્રીકેસરી યુક્તસ્ત્રીકેસરી સ્ત્રીકેસર હોય છે.
$Q = \text{Endothecium}$ (સ્ફોટીસ્તર) લઘુબીજાણુ માતૃકોષને પોષણ પૂરું પાડે છે.
$R = \text{Commelina}$ (કોમેલિના) માં ખુલ્લા (chasmogamous) અને બંધ (cleistogamous) પુષ્પો જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo