ખોટી જેડ પસંદ કરો.
બટાકા - આંખ
આદુ – ગાંઠામૂળી
રામબાણ - પૂષ્પીકલીકા
જળશૃંખલા - પર્ણકાલીકા
વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?
એક જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિઓ ઉત્પન્ન કરે છે.
સાયોનનું સ્ટોક પર આરોપણ કરવામાં આવે છે, ઉત્પન્ન થતા ફળની ગુણવત્તાનો જનીન પ્રકાર શાનાં પર આધાર રાખે છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પ્રજનન માટેની રચનાઓ) |
કોલમ - $II$ (ઉદાહરણો) |
$P$ કણીબીજાણુઓ | $I$ હાઈડ્રા |
$Q$ કલિકાઓ | $II$ પેનિસિલિયમ |
$R$ અંત:કલિકાઓ | $III$ વાદળી |
કેળનો નવો છોડ શેમાંથી ઉત્પન્ન થાય છે?