નીચેની આકૃતિ માનવ ઉત્સર્જનતંત્રની છે. $P$ અને $Q$ ને ઓળખો.

$P \quad Q$

216188-q

  • A

    પૃષ્ઠ મહાઘમની $\quad$ મૂત્રજનનવાહિની

  • B

    ૫શ્વ મહાશિરા $\quad$ મૂત્રજનનવાહિની

  • C

    પૃષ્ઠ મહાધમની $\quad$ મૂત્રવાહિની

  • D

    પશ્વ મહાશિરા $\quad$ મૂત્રવાહિની

Similar Questions

માનવ મૂત્રપિંડનું મુખ્ય કાર્યાત્મક એકમ

તે જોડમાં આવેલું અંગ નથી.

પાડોસાયટ્સ $.....$ માં જોવા મળે છે.

માલ્પીઘીયનકાય અથવા રીનલ કોર્પસેલ એ

આપણા શરીરમાં નાઈટ્રોજનયુક્ત ચયાપચયિક પદાર્થો $.......$ના ઉત્પાદનો છે