નીચે આપેલ અઘિસ્તરમાં ક્યુટિકલ ગેરહાજર હોય છે.
મૂલાધિસ્તર
પ્રકાંડ અધિસ્તર
પર્ણ ઉપરી અધિસ્તર
પર્ણ અધ:અધિસ્તર
વાહિની અને સાથીકોષો ........માં જોવા મળે છે
એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે વાહિપુલો .....છે.
રક્ષકકોષોની ફરતે આવેલ વિશિષ્ટ પ્રકારના અધિચ્છદીય કોષોને શું કહે છે?
આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.
દ્વિદળી અને એકદળી વાયુરંધ્રની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.