વાહિની  અને સાથીકોષો ........માં જોવા મળે છે

  • A

    ટેરીડોફાયટા

  • B

    $Gnetum$ (ગ્નેટમ)

  • C

    $Ephedra$ (ઈફેડા)

  • D

    આવૃત્ત બીજધારી

Similar Questions

અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ શેમાં જાવા મળે છે ?

વાયુરંધ્ર પ્રસાધન $=$

શા માટે એકદળી વનસ્પતિ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવી શકતી નથી ?

અવર્ધનમાન વાહિપૂલો ..........ની ઉણપ ધરાવે છે.

અધિસ્તરીય પેશીતંત્ર કયાં કોષોનું બનેલ છે ?