પુષ્પસૂત્ર માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$K$ - વજ્રપત્ર, $C$ - દલપત્ર, $P$ - પરિપુષ્પપત્ર
$K$ - દલપત્ર, $C$ -વજ્રપત્ર , $P$ - પરિપુષ્પપત્ર
$K$ - પરિપુષ્પપત્ર, $C$ - દલપત્ર, $P$ -વજ્રપત્ર
$K$ - પરિપુષ્પપત્ર, $C$ -વજ્રપત્ર , $P$ - દલપત્ર
પુષ્પીય આકૃતિ કઈ રીતે રચવામાં આવે છે ? સમજાવો.
આપેલ પુષ્પાકૃતિ માટે કયું પુષ્પસૂત્ર છે ?
આપેલ પુષ્પના દલચક્રને કઈ રીતે દર્શાવી શકાય ?
આપેલ સંજ્ઞા શું દર્શાવે છે?
પુષ્પની બાજુ માતૃ અક્ષની અભિદિશાએ હોય છે, તેને ..........કહે છે.